top of page

ગોપનીયતા નીતિ

  • સભ્યપદ યોજના ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધી માન્ય છે.

  • એકવાર ફી ચૂકવી દીધા પછી, ફી પરત કરવામાં આવશે નહીં.

  • સભ્યપદ જાળવી રાખવા માટે, દર વર્ષે ફી ચૂકવવી પડશે.

  • બીજા વર્ષથી, મેનેજિંગ કમિટી દ્વારા નક્કી કરાયેલ ફી મુજબ ફી ચૂકવવાની રહેશે.

  • ફી જરૂરી કાગળો સાથે જમા કરાવવાની રહેશે. બધા કાગળો મળ્યા પછી 1 મહિના પછી વીમો ઉપલબ્ધ થશે.

  • વીમા સુવિધા તમારા જોડાવાના સમયથી ગ્રુપ વીમાના ચાલુ વર્ષના સમયગાળાની છેલ્લી તારીખ સુધી અમલમાં રહેશે.

  • તે પછી, નવીકરણ ફી ચૂકવવામાં આવે તો જ વીમા સુવિધા ચાલુ રહે છે.

  • ગ્રુપ વીમો (૧ ઓક્ટોબર થી ૩૦ સપ્ટેમ્બર) સમયગાળા માટે માન્ય છે.

bottom of page