top of page

Varachha Photographer Association

Preserving Memories

VarachhaphotographerAssociation.Org is committed to preserving and immortalizing precious memories through the art of photography. Our association celebrates the rich tapestry of life captured through the lens, portraying authentic moments and emotions in vibrant images. Immerse yourself in the art of visual storytelling, where every photograph narrates a unique tale.

SEMINAR

🌍 વર્લ્ડ ફોટોગ્રાફી ડે – 19 ઓગસ્ટ 2025

NATAK

🌍 વર્લ્ડ ફોટોગ્રાફી ડે – 19 ઓગસ્ટ

વરાછા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા દર વર્ષે 19 ઓગસ્ટે World Photography Day ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ ફોટોગ્રાફીના મહત્ત્વ, કલા અને તેના માધ્યમથી સમાજને મળતા સંદેશાને સમર્પિત છે.

 

📸 આ વર્ષનું વિશેષ આકર્ષણ

આ વર્ષે ઉજવણીને યાદગાર બનાવવા માટે અમારા એસોસિએશને એક નાટક રજૂ કર્યું –
🎭 "ત્રમ્બક ત્રણ બૈરિવાળો"

આ નાટકમાં સમાજના અનેક પાસાં, માનવીય સંબંધો અને જીવનના રંગોનું સુંદર પ્રસ્તુતિ કરાયું. સભ્યો અને દર્શકો માટે આ અનુભવ માત્ર મનોરંજન નહીં, પણ વિચાર કરવા માટે પ્રેરિત કરનાર ક્ષણ બની.

 

🙌 ફોટોગ્રાફર્સ માટે પ્રેરણા

આ ઉજવણીનો મુખ્ય હેતુ હતો કે ફોટોગ્રાફી માત્ર એક વ્યાવસાય નથી, પણ સમાજને દિશા આપતું એક શક્તિશાળી સાધન છે.

  • ફોટોગ્રાફર કેમેરા દ્વારા ભાવનાઓને કેદ કરે છે.

  • સમાજની સમસ્યાઓ અને સુંદરતાઓને જગત સમક્ષ મૂકે છે.

  • યાદોને અમર બનાવે છે.

 

✨ સભ્યોનો ઉત્સાહ

વરાછા ફોટોગ્રાફર એસોસિએશનના તમામ સભ્યોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો.
નવા સભ્યોને પ્રોત્સાહિત કરવા, અનુભવી ફોટોગ્રાફર્સને સન્માનિત કરવા અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં નવી દિશા આપવા માટે આ દિવસ ખરેખર યાદગાર બની ગયો.

bottom of page